-
તાજેતરના પદો
-
Join 13 other subscribers
અભિલેખાગાર
- ઓક્ટોબર 2012 (4)
શ્રેણીઓ
લોકપ્રિય ટેગ્સ
લક્ષ્ય
Monthly Archives: ઓક્ટોબર 2012
અધ્યાય ૪ – જ્ઞાનકર્મ-સંન્યાસયોગ
શ્રીભગવાન બોલ્યા: આ અવિનાશી યોગ મેં સૂર્યને કહ્યો હતો. તું મારો ભક્ત અને પ્રિય સખા છે, માટે એ જ આ પુરાતન યોગ આજે મેં તને કહ્યો છે. અર્જુન બોલ્યા: આપનો જન્મ તો હાલનો છે, જ્યારે સૂર્યનો જન્મ તો ઘણો પહેલાંનો … Continue reading
Posted in શ્રીમદ્ ભગવદ્ ગીતા
Leave a comment
અધ્યાય ૩ – કર્મયોગ
અર્જુન બોલ્યા: હે જનાર્દન ! જો તમને કર્મ કરતાં જ્ઞાન ચઢિયાતું માન્ય છે તો પછી મને આ યુદ્ધરૂપી ભયાનક કર્મમાં કેમ જોડો છો? શ્રીભગવાન બોલ્યા: ખરેખર કોઈ પણ માણસ કદીયે ક્ષણમાત્ર પણ કર્મ કર્યા વિના નથી રહેતો; કેમકે આખાય મનુષ્યસમુદાયને … Continue reading
અધ્યાય ૨ – સાંખ્યયોગ
શ્રીભગવાન બોલ્યા: હે અર્જુન ! તારા જેવા શૂરવીરને અસમયે આવો મોહ ક્યાંથી થયો? કારણ કે ન તો આ શ્રેષ્ઠ પુરુષોએ આચરેલો છે, ન તો સ્વર્ગ કે યશ આપનારો છે. આથી હે પાર્થ! નપુંસકતાને વશ ન થા. હૃદયની આ તુચ્છ દુર્બળતાને … Continue reading
અધ્યાય ૧ – અર્જુનવિષાદયોગ
અર્જુન બોલ્યા: હે કૃષ્ણ ! યુદ્ધમાં સ્વજનોને જોઇને મારાં અંગો શિથિલ થઇ રહ્યાં છે, મો સુકાઈ રહ્યું છે, હાથમાંથી ગાંડીવ સરી રહ્યું છે તથા મારું મન જાણે ભમે છે. અને હું તો લક્ષણો પણ અવળા જ જોઉં છું અને સ્વજનોને … Continue reading